પૃથ્વી પર કયા નંબરનો કળયુગ ચાલી રહ્યો છે ?
આજ સુધીમાં કેટલા કળયુગ વીતી ચુક્યા છે ? તેમજ આપણે અત્યારે કયા કળયુગમાં જીવી રહ્યા છીએ.. શું છે યુગોનું વાસ્તવિક રહસ્ય ? ચાલો જાણીએ આ લેખના માધ્યમથી ! કળયુગની શરૂઆત કેવી રીતે થઇ ? આપના હિંદુ ધર્મને આધારે યુગોનું બદલવું યુગચક્ર પર આધારિત છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં ચાર ગ્રંથોનું વર્ણન કરવામાં આવે છે જેની શરૂઆત … Read more