5 એવા ધનુર્ધર જેનાથી દેવતાઓ પણ ડરતા હતા.
કોઈ પણ યુદ્ધ જીતવા માટે મહાન જ્ઞાનની સાથે શસ્ત્રોનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. અને એજ શસ્ત્રોમાંથી એક છે ધનુષ. આજે આપણે જાણીશું 5 મહાન ધનુર્ધારીઓ વિષે જેમાં દેવ એમના અવતાર અને કઈ એવા યોદ્ધા હતા જે મહાભારતના બહેતરીન ધનુર્ધર કહેવાતા હતા. 1. ભીષ્મપિતા હંમેશા બ્રહ્મચર્ય અને લગ્ન ન કરવાની એમની પ્રતિજ્ઞાને કારણે તમને ઈચ્છા … Read more