આ ગામમાં એક પણ ઘરને તાળું નથી.

ભારતમાં લોકો વર્ષોથી અમુક માન્યતાઓ અને પરંપરાનું પાલન કરતા આવ્યા છે. આ પૌરાણિક માન્યતાઓ એમના માટે બહુ જ ખાસ હોય છે. ભારતમાં આપણે તેનું પાલન કરતા આવ્યા છીએ. એવી જ પૌરાણિક માન્યતા ધરાવતું આપની સંસ્કૃતિને જાળવી રાખતું ગામ ભારતમાં આવેલું છે જેનું નામ છે “દેવમાલી” અને આ ગામ આવેલું છે રાજસ્થાનમાં. દેવમાલી ગામનો ઈતિહાસ Devmali … Read more