ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાની આદતથી છુટકારો કેવી રીતે મેળવવો ?
ભારતમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન જાન્યુઆરી ૨૦૨૪ ના ડેટા પ્રમાણે ૩૬૨ મિલિયન લોકો વાપરતા હતા જે આંકડો અત્યારે વધીને ૩૮૫.૩૫ મિલિયન થયો છે. અને રોજની અગણિત રીલ્સ તેમજ શોર્ટ વિડીઓ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થાય છે. અત્યારના સર્વે અનુસાર ભારતમાં ૧૩ વર્ષથી લઈને ૨૪ વર્ષનો યુવા વર્ગ સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ વાપરે છે. એક સર્વે અનુસાર ભારતમાં એક સામાન્ય … Read more