ટાટા ટ્રસ્ટ ના ઉત્તરાધિકારી કોણ બનશે ?

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ભારતનું રત્ન એવા રતન ટાટા સાહેબ હવે આપની વચ્ચે નથી રહ્યા. ૮૬ વર્ષની ઉંમરમાં ૯ ઓક્ટોબર ૨૦૨૪ ના રતનજી એ મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પીટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા ના જવાથી ભારતને એમની મોટી ખોટ અનુભવાશે. પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે હવે ટાટા ગ્રુપના … Read more