સનાતન ધર્મમાં ભોજન લેતી વખતે થાળીની ફરતે પાણીથી ગોળ કેમ કરે છે ?
દુનિયામાં સનાતન ધર્મ એક એવો ધર્મ છે કે જે હંમેશા પરોપકારી રહે છે, મતલબ કે કોઈ પણ કામ સૌથી પેલા અન્ય જીવોનું વિચારે છે. કારણ કે સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કણે કણમાં ભગવાન વસેલા છે. હિંદુ ધર્મમાં ભોજન કરતી વખતે થોડું ભોજન જમીન પર કેમ મુકવામાં આવે છે ? આગળ જણાવ્યું … Read more